એક રાજા યુદ્ધ જીતીને પાટનગર પાછા આવી રહ્યા હતા, કરિયાણું ખતમ થઈ ગયુ તો રાજાએ સૈનિકોને ખેતરમાંથી પાક કાપીને લાવવા કહ્યુ, એક ખેડૂતને જ્યારે આ વાત ખબર પડી તો તેણે કંઈક એવું કર્યુ કે રાજાને પોતાની ભૂલનો અહેસાસ થઈ ગયો

એક વખત એક રાજા પોતાની સેના સાથે કોઈ યુદ્ધમાં વિજય થઈને પોતાના પાટનગર પાછા આવી રહ્યા હતા. રસ્તામાં બધુ કરિયાણું ખતમ થઈ ગયું અને સૈનિક પણ ખૂબ જ થાકી …

એક શહેરમાં ગુસ્સાવાળો યુવક રહેતો હતો, એક દિવસ તેના પિતાએ તેને ખીલીથી ભરેલી એક થેલી આપી અને કહ્યું – જ્યારે પણ તને ગુસ્સો આવે ત્યારે એક ખીલી દીવાલ પર લગાવજે, પહેલા દિવસે તેણે 40 ખીલી દીવાલ પર લગાવી, ત્યારબાદ શું થયું?

એક શહેરમાં ગુસ્સોવાળો યુવક રહેતો હતો. તે નાની-નાની વાત પર ગુસ્સે થઈ જતો હતો અને ગુસ્સામાં બધાને જેમ તેમ કહેવા લાગતો હતો. એક દિવસ તેના પિતાએ તેની આ આદત …

દીકરાને પોતાના મિત્રો ઉપર ખૂબ અભિમાન હતું, પિતાએ રાતે 2 વાગે દીકરાના મિત્રના ઘરનું બારણું ખખડાવ્યું અને તેના પછી પોતાના મિત્રના ઘરે ગયા, ત્યાં એવું બન્યું કે દીકરાનું અભિમાન તૂટી ગયું. જાણો શું થયું હતું.

એક યુવકના ઘણા બધા મિત્ર હતા, આ વાત પર તેને અભિમાન હતું. તેના પિતાનો માત્ર એક જ મિત્ર હતો. એક દિવસ પિતાએ પોતાના દીકરાને કહ્યુ કે તારા આટલા બધા …

બે બ્રહ્મચારી સાધુ નદીના કિનારે ઊભા હતા, બીજા કિનારે એક યુવતી હતી તેને નદી પાર કરવી હતી પરંતુ નાવ નહોતી, એક બ્રહ્મચારીએ તેને પીઠ ઉપર ઉપાડી નદી પાર કરાવી દીધી, બીજાએ તેને કહ્યુ – તે મહિલાને સ્પર્શ કર્યુ છે અને આ પાપ છે, જાણો પછી શું થયું?

એક પ્રાચીન લોકકથા છે. એક નગરની બહાર આશ્રમ હતો. તે બ્રહ્મચારી સાધુઓનો હતો. ત્યાં મહિલાઓનો પ્રવેશ વર્જિત હતો. બધા બ્રહ્મચારી સાધુઓને સખત સૂચના આપેલી હતી કે મહિલાથી દૂર રહો. …

વેપારી ગધેડા ઉપર મીઠાંના કોથળા રાખીને જઈ રહ્યો હતો, ત્યારે ગધેડાનો પગ લપસી ગયો અને તે નદીમાં પડી ગયો, પાણીમાં મીઠું ઓગળી જવાથી ગધેડાનો ભાર ઓછો થઈ ગયો હતો, બીજા દિવસે ભાર ઓછો કરવા માટે ગધેડો જાણી-જોઇને નદીમાં બેસી ગયો, જાણો પછી વેપારીએ શું કર્યું?

પ્રાચીન સમયમાં એક મીઠાંનો વેપારી હતો. તેની પાસે એક ગધેડો હતો. રોજ સવારે તે ગધેડા ઉપર મીઠાંના કોથળા નાખીને આજુબાજુના ગામમાં વેચવા જતો હતો. રસ્તામાં એક નદી પણ હતી …

દુષ્ટ જાદુગરે એક સુંદર યુવતીને જાદુથી ફૂલમાં બદલી દીધી, રોજ રાતના તે ફરીથી યુવતી બની જતી હતી, એક સવારે યુવતીએ તેની માતાને કહ્યુ કે જો તમે મને છોડથી તોડી નાખો તો જાદુગરનો જાદુ ખતમ થઈ જશે પરંતુ હજારો ફૂલોમાં મને કેવી રીતે શોધશો?

એક લોકકથા મુજબ પ્રાચીન સમયમાં એક દુષ્ટ જાદુગર હતો, તેણે એક સુંદર યુવતીને પોતાના બગીચાના છોડમાં લાગેલા ફૂલના રૂપમાં બદલી દીધી. જાદુગરે યુવતીને આ વાતની રજામંદી આપી દીધી કે …

એક પ્રોફેસરે પાણીથી ભરેલો અડધો ગ્લાસ બતાવીને પોતાના સ્ટૂડન્ટ્સને પૂછ્યુ કે – આ ગ્લાસ કેટલો ભારે છે? બધા સ્ટૂડન્ટ્સે જુદાં-જુદાં જવાબ આપ્યાં, છેલ્લે આ સરળ પ્રશ્નનો પ્રોફેસરે આપ્યો રસપ્રદ જવાબ

એક કોલેજમાં મનોવિજ્ઞાનના પ્રોફેસર પોતાના સ્ટૂડન્ટને તણાવ ઓછો કરવાના વિષય પર લેક્ચર આપી રહ્યા હતા. તેમના ટેબલ પર પાણીથી ભરેલો એક ગ્લાસ રાખેલો હતો. પ્રોફેસરે તે ગ્લાસ ઉપાડ્યો અને …

સાધુ અને ડાકૂનું એક સાથે મૃત્યુ થઈ ગયું, અંતિમ સંસ્કાર પછી બંનેની આત્મા યમરાજ પાસે પહોંચી, યમરાજે સાધુને કહ્યુ કે તે આખી જિંદગી તપ કર્યા પરંતુ એક કમી રહી ગઈ તેના કારણે તારે હવે આ ડાકૂની સેવા કરવાની છે. જાણો કઈ કમી રહી ગઈ.

પ્રાચીન સમયમાં એક ડાકૂ અને એક પ્રસિદ્ધ સાધુનું મૃત્યુ એક જ દિવસે થયું. બંનેના અંતિમ સંસ્કાર પણ એક જ સ્મશાનમાં થયા. તેના પછી તેમની આત્મા યમલોક પહોંચી. યમરાજે બંનેના …

આશરે 2 વર્ષ કેસ ચાલ્યા પછી પતિ-પત્નીના ડિવોર્સ થઈ ગયા, બંનેના સંબંધી આ નિર્ણયથી ખુશ હતા, ઘણા સમય પછી પતિ-પત્નીએ એકબીજા સાથે વાતો કરી, બંનેને થયો પોતાની ભૂલનો અહેસાસ, જાણો તેના પછી શું થયું?

આશરે 2 વર્ષ કોર્ટમાં કેસ ચાલ્યા પછી પતિ-પત્નીનો તલાક થઈ ગયો. બંનેના સંબંધીઓ પણ આ વાતથી ખૂબ ખુશ હતા કે ચલો હવે કોર્ટ-કચેરીના ચક્કરથી છુટકારો મળશે. બંને પોતાનું જીવન …

વૃદ્ધ વ્યક્તિને ગામના લોકો મૂરખ સમજતા હતા, એક દિવસ તેણે પોતાના બે પુત્રોને પાવડો આપીને કહ્યુ કે સામેના બંને પહાડોને કાપીને માર્ગ બનાવવાનો છે, ગામના લોકો આ વાતની મજાક ઉડાવી રહ્યા હતા પરંતુ વૃદ્ધની એક વાત સાંભળીને ગામના બધા લોકો રહી ગયા સ્તબ્ધ

પ્રાચીન સમયમાં એક ગામમાં પહાડોથી ઘેરાયેલું હતું. લોકોને ગામથી બહાર જવા માટે પહાડોની ચઢાઈ કરવી પડતી હતી. એવામાં ઘણો સમય લાગી જતો હતો. તે ગામમાં એક વૃદ્ધ હતો, જેને …
error: Content is protected !!