નગર નવાનગર જામનગરઃ સંતકવિ ઈસરદાનજી

રાજસ્થાનના મારવાડપ્રદેશમાં જૂના જોધપુર રાજ્યના પરગણામાં ભાદ્રશ નામનું ગામ આવેલ છે. ગામમાં રોહડિયા શાખાના મારુ ચારણ જ્ઞાતિના પ્રભુભક્ત સુરાજીને ત્યાં ઈસરદાનજીનો જન્મ વિક્રમ સંવત 1515ના શ્રાવણ સુદ 2ના રોજ …