Category: બોધકથા

વેપારી ગધેડા ઉપર મીઠાંના કોથળા રાખીને જઈ રહ્યો હતો, ત્યારે ગધેડાનો પગ લપસી ગયો અને તે નદીમાં પડી ગયો, પાણીમાં મીઠું ઓગળી જવાથી ગધેડાનો ભાર ઓછો થઈ ગયો હતો, બીજા દિવસે ભાર ઓછો કરવા માટે ગધેડો જાણી-જોઇને નદીમાં બેસી ગયો, જાણો પછી વેપારીએ શું કર્યું?

પ્રાચીન સમયમાં એક મીઠાંનો વેપારી હતો. તેની પાસે એક ગધેડો હતો. રોજ સવારે તે ગધેડા ઉપર મીઠાંના કોથળા નાખીને આજુબાજુના ગામમાં વેચવા જતો હતો. રસ્તામાં એક નદી પણ હતી …

દુષ્ટ જાદુગરે એક સુંદર યુવતીને જાદુથી ફૂલમાં બદલી દીધી, રોજ રાતના તે ફરીથી યુવતી બની જતી હતી, એક સવારે યુવતીએ તેની માતાને કહ્યુ કે જો તમે મને છોડથી તોડી નાખો તો જાદુગરનો જાદુ ખતમ થઈ જશે પરંતુ હજારો ફૂલોમાં મને કેવી રીતે શોધશો?

એક લોકકથા મુજબ પ્રાચીન સમયમાં એક દુષ્ટ જાદુગર હતો, તેણે એક સુંદર યુવતીને પોતાના બગીચાના છોડમાં લાગેલા ફૂલના રૂપમાં બદલી દીધી. જાદુગરે યુવતીને આ વાતની રજામંદી આપી દીધી કે …

એક પ્રોફેસરે પાણીથી ભરેલો અડધો ગ્લાસ બતાવીને પોતાના સ્ટૂડન્ટ્સને પૂછ્યુ કે – આ ગ્લાસ કેટલો ભારે છે? બધા સ્ટૂડન્ટ્સે જુદાં-જુદાં જવાબ આપ્યાં, છેલ્લે આ સરળ પ્રશ્નનો પ્રોફેસરે આપ્યો રસપ્રદ જવાબ

એક કોલેજમાં મનોવિજ્ઞાનના પ્રોફેસર પોતાના સ્ટૂડન્ટને તણાવ ઓછો કરવાના વિષય પર લેક્ચર આપી રહ્યા હતા. તેમના ટેબલ પર પાણીથી ભરેલો એક ગ્લાસ રાખેલો હતો. પ્રોફેસરે તે ગ્લાસ ઉપાડ્યો અને …

સાધુ અને ડાકૂનું એક સાથે મૃત્યુ થઈ ગયું, અંતિમ સંસ્કાર પછી બંનેની આત્મા યમરાજ પાસે પહોંચી, યમરાજે સાધુને કહ્યુ કે તે આખી જિંદગી તપ કર્યા પરંતુ એક કમી રહી ગઈ તેના કારણે તારે હવે આ ડાકૂની સેવા કરવાની છે. જાણો કઈ કમી રહી ગઈ.

પ્રાચીન સમયમાં એક ડાકૂ અને એક પ્રસિદ્ધ સાધુનું મૃત્યુ એક જ દિવસે થયું. બંનેના અંતિમ સંસ્કાર પણ એક જ સ્મશાનમાં થયા. તેના પછી તેમની આત્મા યમલોક પહોંચી. યમરાજે બંનેના …

આશરે 2 વર્ષ કેસ ચાલ્યા પછી પતિ-પત્નીના ડિવોર્સ થઈ ગયા, બંનેના સંબંધી આ નિર્ણયથી ખુશ હતા, ઘણા સમય પછી પતિ-પત્નીએ એકબીજા સાથે વાતો કરી, બંનેને થયો પોતાની ભૂલનો અહેસાસ, જાણો તેના પછી શું થયું?

આશરે 2 વર્ષ કોર્ટમાં કેસ ચાલ્યા પછી પતિ-પત્નીનો તલાક થઈ ગયો. બંનેના સંબંધીઓ પણ આ વાતથી ખૂબ ખુશ હતા કે ચલો હવે કોર્ટ-કચેરીના ચક્કરથી છુટકારો મળશે. બંને પોતાનું જીવન …

વૃદ્ધ વ્યક્તિને ગામના લોકો મૂરખ સમજતા હતા, એક દિવસ તેણે પોતાના બે પુત્રોને પાવડો આપીને કહ્યુ કે સામેના બંને પહાડોને કાપીને માર્ગ બનાવવાનો છે, ગામના લોકો આ વાતની મજાક ઉડાવી રહ્યા હતા પરંતુ વૃદ્ધની એક વાત સાંભળીને ગામના બધા લોકો રહી ગયા સ્તબ્ધ

પ્રાચીન સમયમાં એક ગામમાં પહાડોથી ઘેરાયેલું હતું. લોકોને ગામથી બહાર જવા માટે પહાડોની ચઢાઈ કરવી પડતી હતી. એવામાં ઘણો સમય લાગી જતો હતો. તે ગામમાં એક વૃદ્ધ હતો, જેને …

એક કઠિયારા પાસે હતી અદભુત સિદ્ધિ, મંત્રોથી વૃક્ષની ડાળખીઓ ઝૂકાવી લેતો હતો, જ્યારે રાજાને ખબર પડી તો તેમણે કઠિયારાને ગુરુ બનાવી લીધો પરંતુ એક મહિના પછી પણ ન શીખી શક્યા ત્યારે મંત્રીએ જણાવી રાજાને તેમની એક ખરાબ આદત, જાણો શું હતી.

આ એક લોકકથા છે. કોઈ નગરમાં એક કઠિયારો હતો. તેની પત્ની એક દિવસ ખૂબ બીમાર થઈ ગઈ. કઠિયારો તેને વૈદ્ય પાસે લઈ ગયો. વૈદ્યે કઠિયારાને કહ્યુ કે તારે કેટલાક …

પતિ-પત્ની જહાજમાં જઈ રહ્યા હતા અને અચાનક જહાજ ડૂબતા પતિ એકલો જ લાઈફબોટમાં નીકળી ગયો, પત્નીએ બૂમ પાડી કંઈક કહેવાનો કર્યો પ્રયાસ, જાણો ડૂબતી પત્ની શું કહી રહી હતી પતિને?

એક સ્કૂલ ટીચર પોતાના સ્ટૂડન્ટ્સને સંબંધોનું મહત્વ સમજાવવા ઈચ્છતી હતી. તેના માટે ટીચરે બાળકોને એક કહાણી સંભળાવવાની શરૂ કરી. કહાણી આ મુજબ હતી – એક જહાજમાં પતિ-પત્ની મુસાફરી કરી …

ગીધનું ટોળું ભોજનની શોધમાં એક ટાપુ પર ગયું અને અહીંયા તેમને ઘણું બધું મળ્યું પરંતુ એક વૃદ્ધ ગીધ નારાજ થઈ જતો રહ્યો, થોડાં દિવસ પછી પરત આવ્યો તો રહી ગયો દંગ. જાણો શું થયું હતું.

એક લોક કથા મુજબ પ્રાચીન સમયમાં ગીધનું ટોળું ભોજનની શોધમાં ભટકી રહ્યું હતું. ઘણા પ્રયાસ પછી ઊડતા-ઊડતા તે એક ટાપુપર પહોંચી ગયું. ટાપુપર પહોંચીને તેમને એવું લાગ્યું જાણે તે …

સવાર-સવારમાં પતિ-પત્નીમાં થયો હતો ઝઘડો, પત્નીએ ગુસ્સામાં કહ્યું કે હવે હું તમારી સાથે નથી રહી શકતી, પતિએ પણ જવાબ આપતા કહ્યું કે સાંજે ઘરે આવું તો દેખાતી નહીં, તારો સામાન લે અને નીકળી જા ઘરેથી, તેના પછી સાંજે શું થયું?

કોઈ ઘરમાં સવાર-સવારમાં પતિ-પત્ની વચ્ચે ઝઘડો થઈ રહ્યો હતો. ગુસ્સામાં પત્નીએ કહ્યું હવે હું તમારી સાથે નથી રહી શકતી. પતિએ પણ જવાબ આપતા કહ્યુ કે હું સાંજે કામ કરીને …
error: Content is protected !!