Category: બોધકથા

રોજ-રોજ ભીખારીની એકજ વાત સાંભળીને મહિલાએ એક દિવસ ગુસ્સામાં ઝેરવાળી રોટલી બનાવી અને તે ભીખારી માટે રાખી દીધી, વાંચો, તેના પછી શું થયું?

એક મહિલા રોજ પોતાના પરિવારના લોકો માટે રસોઈ બનાવતી હતી. મહિલા રોજ એક રોટલી કાઢીને બારીની બહાર રાખી દેતી હતી. ત્યાંથી પસાર થતો એક વ્યક્તિ દરરોજ તે રોટલી લઈ …

સાસુ-વહુ વચ્ચે થતા કાયમી ઝઘડાથી પરેશાન વહુએ એક દિવસ સંત પાસે જઈને કહ્યું કે- કોઈ એવો ઉપાય જણાવો જેનાથી મારી સાસુ મારી સાથે ઝઘડો કરવાનું બંધ કરી દે, સંતે વહુને એક કાગળ આપીને જણાવ્યો ઉપાય

એક ગામમાં એક પરિવાર રહેતો હતો. તે પરિવારમાં સાસુ-વહુ વચ્ચે કાયમ ઝઘડો થતો રહેતો હતો. સાસુ પોતાની ધાક જમાવવા માટે વહુને કાયમ ખરી-ખોટી સંભળાવતી હતી. વહુ પણ ઓછી ન …

વેતાળે વિક્રમને પૂછ્યું કે આ ત્રણ છોકરાઓમાંથી છોકરીનાં લગ્ન કોની સાથે કરાવવાં જોઇએ ?

પૌરાણિક સમયમાં ઉજ્જૈનના રાજા વિક્રમાદિત્યને એક યોગીએ કહ્યું કે, સ્મશાનમાં આવેલ પીપળા પરથી વેતાળને ઉતારીને લાવે, તેમને એ વેતાળની જરૂર છે. યોગીની વાત માની રાજા વેતાળને લેવા સ્મશાનમાં ગયા. …

એક રાજાને પોતાના રંગ-રૂપનું અભિમાન હતું. એક દિવસ રાજાએ મહામંત્રીને કહ્યું કે તમે ખુબ બુદ્ધિશાળી છો પરંતુ કેટલું સારું થાત જો તમે સુંદર પણ હોત, જાણો મહામંત્રીએ આનો કેટલો સુંદર જવાબ આપ્યો

લોકકથા મુજબ એક રાજા ખૂબ જ સુંદર હતા. તેને પોતાના રંગ-રૂપનું અભિમાન હતું. રાજાને પોતાની સુંદરતાના વખાણ સાંભળવા ગમતા. રાજાના મહામંત્રી બુદ્ધિશાળી હતો, પરંતુ તે કદરૂપો હતો. રાજાએ એક …

ભગવાન પર ભરોસો રાખનારને મોડે-મોડે પરંતુ સફળતા જરૂર મળે છે, જાણો આ બે ભિખારીની સ્ટોરી દ્વારા.

એક જાણીતી લોકકથા પ્રમાણે જૂના સમયમાં એક રાજા રોજ મંદિરે જતો હતો. મંદિરની બહાર બે ભિખારી બેસી રહેતાં હતાં. એક ભિખારી ભગવાનને કહેતો હતો કે હે ભગવાન, તે રાજાને …

સ્વામી વિવેકાનંદના ગુરુ રામકૃષ્ણ પરમહંસના જીવનનો એક પ્રેરક પ્રસંગ

સ્વામી વિવેકાનંદના ગુરુ રામકૃષ્ણ પરમહંસના જીવનના અનેક એવા પ્રસંગ છે, જેમાં સુખી અને સફળ જીવનના સૂત્ર છુપાયેલાં છે. જો આ સૂત્રોને જીવનમાં ઊતારી લેવામાં આવે તો આપણે અનેક પરેશાનીઓથી …

બાળકોના પાલન-પોષણમાં કરવામાં આવેલી બેદરકારીથી તેમનું જીવન બરબાદ થઈ શકે છે

બાળકોના ઉછેરમાં ‘શિક્ષણ અને સંસ્કાર’નો સમાવેશ હોવો ખૂબ જરૂરી છે. આ બંને બાબતોમાં કરવામાં આવેલી બેદરકારી બાળકોના ભવિષ્યને બરબાદ કરી શકે છે. મહાભારતમાં કુંતીએ પાંડવોને શ્રેષ્ઠ શિક્ષણ અને શ્રેષ્ઠ …

રાજા હરિશચંદ્રના લગ્નજીવન સાથે જોડાયેલી વાતો-

લગ્નજીવન એ લોકોનું જ સૌથી વધુ સુખી રહેતું હોય છે, જેના જીવનમાં 1-પ્રેમ, 2-ત્યાગ, 3-સમર્પણ, 4-સંતોષ અને 5-સંસ્કાર આ પાંચ વાતો હોય. આ પાંચ વાતો વગર દાંપત્ય જીવનનું અસ્તિત્વ …

સંત કબીરનો એક એવો ચર્ચિત પ્રસંગ, જેમાં છુપાયેલા છે સુખી લગ્નજીવનના સૂત્ર

સંત કબીરના જીવન સાથે જોડાયેલાં એવા અનેક પ્રસંગ છે, જેમાં સુખી અને સફળ જીવનના સૂત્ર છુપાયેલાં છે. જો આ સૂત્રોને પોતાના વ્યવહારમાં ઊતારી લેવામાં આવે તો આપણી અનેક સમસ્યાનો …

ગુરુકુળમાં રહેતાં છોકરાંઓ વધુ ભોજન થાળીમાં લઈ ખાધા પછી વધારાનું ભોજન ફેંકી દેતાં જ્યારે એક છોકરો જરાય ભોજન બગાડતો ન હતો

જૂના જમાનામાં એક ગુરુકુળમાં એક છોકરો પોતાના મિત્રો સાથે રોજ ભોજન લેતો હતો. તેના બધા મિત્રો પોતાની થાળીમાં ખૂબ વધુ ભોજન લેતાં હતાં, પરંતુ તે છોકરો પોતાની જરૂરિયાત હોય …
error: Content is protected !!