Category: બોધકથા

સંતને એક સફરજન મળ્યું, તેમણે વિચાર્યુ કે આ મારી સંપત્તિ નથી તેને તેના સાચા માલિકને આપી દેવું જોઈએ. જાણો પછી શું થયું?

એક લોકકથા મુજબ પ્રાચીન સમયમાં એક સાધુ નદીના કિનારે ઝૂંપડી બનાવીને રહેતો હતો. એક દિવસ તેણે નદીમાં તરતું સફરજન દેખાયું. સંતે સફરજન ઉપાડી લીધુ અને ખાવા લાગ્યા. ત્યારે તેને …

પતિ-પત્ની વચ્ચે વધવા લાગ્યો હતો તણાવ, વાત-વાત પર બન્ને વચ્ચે ઝઘડો થતો, એવામાં એક સંત તેમના ઘરે આવ્યા, તેઓ સમજી ગયા કે બન્ને વચ્ચેનું લગ્નજીવન શા માટે સુખમય નથી પછી જણાવ્યો ઉકેલ

એક પ્રચલિત લોકકથા મુજબ પ્રાચીન સમયમાં કોઈ ગામમાં એક વ્યક્તિના લગ્ન થયા. તે પોતાની પત્નીને ખૂબ પ્રેમ કરતો હતો. પત્ની પણ પતિની સારી રીતે સંભાળ આખતી હતી. લગ્નના થોડાં …

રાજા વિક્રમ અને વેતાળની વાર્તાઓમાંની એક વાર્તા “કોનું પુણ્ય મોટું”

પૌરાણિક સમયમાં રાજા વિક્રમાદિત્ય ઉજ્જૈનના રાજા હતા. એક યોગીએ રાજા વિક્રમને કહ્યું કે, તે સ્મશાનમાં આવેલ પીપળા પરથી વેતાળને ઉતારીને લાવે, તેમને વેતાળની જરૂર છે. યોગીની વાત માની વિક્રમ …

એક રાજાના બે દીકરાઓ વચ્ચે વારંવાર વિવાદ થતો રહેતો હતો, એક દિવસ રાજાએ બંનેની આંખો ઉપર પટ્ટી બાંધીને એક પ્રશ્ન પૂછ્યો, બંનેએ જુદા-જુદા જવાબ આપ્યા પછી રાજાએ જણાવ્યું કોનો જવાબ સાચો હતો

એક રાજાના બે દીકરા હતા. બંને ખૂબ ગુણવાન અને સમજદાર હતા પરંતુ બંનેના વિચારોમાં ઘણો મતભેદ હતો. આ કારણે બંનેમાં વિવાદ થતા રહેતા હતા. જેમ-જેમ બંને રાજકુમાર મોટા થતા …

જયારે એક દાનવીર રાજાની પરીક્ષા લેવા માટે ઈન્દ્રદેવ અને અગ્નિદેવે ગરુડ અને કબૂતરનું રૂપ ધારણ કર્યું, પછી કબૂતર ઊડીને રાજાના ખોળામાં પડી ગયું, જાણો પછી શું થયું..

એક લોકકથા મુજબ પ્રાચીન સમયમાં એક રાજા ખૂબ મોટો દાનવીર હતો. આ વાતની દેવરાજ ઇન્દ્રને જાણ થઈ તો તેમણે રાજાની પરીક્ષા લેવાનું વિચાર્યુ. ઇન્દ્ર ગરુડ બની ગયા અને અગ્નિદેવ …

યમરાજે એક યુવકને ખુશ થઈને આપ્યું દિવ્ય પુસ્તક અને કહ્યુ કે આમા તું જે લખીશ તે જ થશે, તું ભાગ્ય પણ બદલી શકે છે પરંતુ તારી પાસે સમય ઘણો ઓછો છે.

પ્રાચીન લોકકથા મુજબ એક યુવક યમરાજને મળ્યો પરંતુ તે તેમને ઓળખી ન શક્યો. તેણે યમરાજને પાણી પીવડાવ્યું. તેના પછી યમરાજે યુવકને કહ્યુ કે હું તારા પ્રાણ લેવા આવ્યો છું …

ગરીબીથી કંટાળીને ખેડૂત દંપતિએ કરી તપસ્યા, ઇન્દ્રે પ્રસન્ન થઈને આપ્યું ધનવાન થવાનું વરદાન પરંતુ એક શરત રાખી, શરત સાંભળીને પત્ની થઈ ગઈ તૈયાર પણ પતિએ પાછું આપી દીધું વરદાન

ઉત્તર ભારતની એક પ્રસિદ્ધ લોકકથા છે. એક ગામમાં એક પતિ-પત્ની રહેતા હતા. બંને ગરીબીમાં પોતાના દિવસો વીતાવી રહ્યા હતા. પતિ પોતાની આળસું પ્રવૃત્તિના કારણે વધુ કામ નહોતો કરતો. પાક …

વૃદ્ધાશ્રમમાં રહેતી માતાએ દીકરા માટે તૈયાર કર્યા બે કવર, એક કવર હળવું હતું અને બીજું ભારે, આખરે શું હતું તે કવરમાં?

એક ગરીબ મહિલાએ પતિના મૃત્યુ પછી પોતાના દીકરાને ભણાવીને મોટો માણસ બનાવ્યો. સમય આવવા પર ભણેલી-લખેલી સુંદર યુવતી સાથે તેના લગ્ન પણ કરાવી દીધા. થોડાં દિવસ બધુ સારું ચાલ્યું …

સસરાએ પોતાની 4 વહુઓની પરીક્ષા કરવા એક પ્રશ્ન પૂછ્યો – દિવસ ક્યો સારો? જાણો વહુઓએ શું જવાબ આપ્યા.

એક ગામમાં એક શેઠ રહેતા હતા. તેના ચાર દીકરા હતા. ચારેય ખૂબ જ આજ્ઞાકારી અને મહેનતી હતા. શેઠ પણ તેમની પ્રગતિ જોઇને ખૂબ ખુશ હતા. શેઠે સારા પરિવારોની યુવતીઓ …

એક ખેડૂતે રાજાને કહ્યું કે હું રોજ 4 પૈસા કમાઉં છું, જેમાંથી 1 પૈસા કૂવામાં નાખું છું, બીજાથી ઉધાર ચૂકવું છું, ત્રીજો ઉધાર આપું છું અને ચોથો માટીમાં દબાવી દઉં છું.

કોઈ નગરમાં એક રાજા રહેતા હતા. તે વેશ બદલીને પ્રજાનો હાલ જાણતો હતો. એક દિવસ રાજા વેશ બદલીને ખેતરોમાં ફરી રહ્યા હતા તો તેમણે જોયું કે એક ખેડૂત ફાટેલા …
error: Content is protected !!