Category: બોધકથા

એક ખેડૂતે રાજાને કહ્યું કે હું રોજ 4 પૈસા કમાઉં છું, જેમાંથી 1 પૈસા કૂવામાં નાખું છું, બીજાથી ઉધાર ચૂકવું છું, ત્રીજો ઉધાર આપું છું અને ચોથો માટીમાં દબાવી દઉં છું.

કોઈ નગરમાં એક રાજા રહેતા હતા. તે વેશ બદલીને પ્રજાનો હાલ જાણતો હતો. એક દિવસ રાજા વેશ બદલીને ખેતરોમાં ફરી રહ્યા હતા તો તેમણે જોયું કે એક ખેડૂત ફાટેલા …

વૃદ્ધ પહેલવાનને હરાવવા માટે એક ચાલાક યુવા યોદ્ધા આવ્યો, જ્યારે બંને વચ્ચે દંગલ શરૂ થયું તો યુવકે વૃદ્ધને અપમાનિત કરવાનું શરૂ કર્યુ, વૃદ્ધ યોદ્ધા ઉપર રેત-માટી ફેંકી, ચહેરા પર થૂક્યું, જાણો પછી શું થયું?

પ્રાચીન લોક કથા મુજબ કોઈ રાજ્યમાં એક મહાન પહેલવાન હતો. તે દંગલમાં ક્યારેય પણ કોઈથી હાર્યો ન હતો. હવે તે વૃદ્ધ થઈ ગયો હતો પરંતુ વૃદ્ધાવસ્થામાં પણ તે ખૂબ …

એક કારીગર સુંદર મકાન બનાવતો હતો, વૃદ્ધ થવા પર તે કામ છોડવા ઈચ્છતો હતો, માલિકે તેને છેલ્લું મકાન બનાવવા કહ્યુ, કારીગરે ઉતાવળમાં મકાન બનાવી દીધુ પરંતુ હકીકત જાણ્યા પછી તેને ખૂબ દુઃખ થયું, જાણો શું થયું..

કોઈ ગામમાં એક કારીગર રહેતો હતો. તે લાકડાના મકાન બનાવતો હતો. તે પોતાના કામમાં એટલો કુશળ હતો કે દૂર-દૂર સુધી તેની પ્રસિદ્ધિ હતી. તે એક અમીર વ્યક્તિને ત્યાં નોકરી …

ગધેડાએ કહ્યુ કે ઘાસ વાદળી હોય છે, વાઘે કહ્યુ કે ઘાસ લીલું હોય છે, દલીલ વધવા લાગી તો બંને રાજા સિંહ પાસે પહોંચ્યા, ગધેડાએ કહ્યુ કે મહારાજ ઘાસ વાદળી હોય છે પરંતુ આ વાઘ નથી માની રહ્યો, સિંહે કહ્યુ કે સાચી વાત છે અને વાઘને આપી દીધી સજા, જાણો કેમ?

પ્રાચીન લોક કથા મુજબ એક જંગલમાં ગધેડાએ વાઘને કહ્યુ કે ઘાસ વાદળી હોય છે. વાઘે કહ્યુ કે ના, ઘાસ વાદળી નહીં લીલું હોય છે. ગધેડાએ ફરી કહ્યુ કે તું …

એક દિવસ રાજ દરબારમાં રાજકવિનું આગમન થયું, રાજાએ ઊભા થઈને એમનું અભિવાદન કર્યું તો રાજકવિએ આશીર્વાદ આપતાં કહ્યું કે તમારા શત્રુ ચિરંજીવી થાઓ. આવું સાંભળતાની સાથે જ રાજસભામાં હાજર બધા લોકો આશ્ચર્યચકિત થઈ ગયાં. જાણો એમણે શું કામ આવું કહ્યું?

લોકકથા પ્રમાણે એક રાજાના દરબારમાં રાજકવિ હતા. રાજા તેમનું ખૂબ જ સન્માન કરતાં હતાં. એક દિવસ રાજા દરબારમાં બેઠાં હતાં, ત્યારે રાજકવિનું આગમન થયું. રાજાને ઊભા થઈને અભિવાદન કર્યું …

નદી કિનારે એક વૃક્ષ ઉપર ચકલી પોતાના માળામાં રહેતી હતી અને તે વૃક્ષની નીચે દરમાં સાપ રહેતો હતો, ચકલી જ્યારે પણ ઇંડા આપતી તો સાપ ખાઇ જતો હતો, ચકલીએ ચાલાક કાગડાની મદદ માંગી, કાગડાએ કહ્યુ – જ્યારે રાજકુમારી નદીમાં સ્નાન કરવા આવે તો મને બોલાવી લેજે, જાણો પછી શું થયું?

એક લોકકથા મુજબ પ્રાચીન સમયમાં નદીના કિનારે એક વૃક્ષ પર ચકલી માળામાં રહેતી હતી. તે વૃક્ષની નીચે એક સાપ પણ રહેતો હતો. ચકલી જ્યારે પણ ઇંડા આપતી હતી સાપ …

શિયાળાની રાત્રે મહેલની બહાર ઘરડો ચોકીદાર ભરી રહ્યો હતો પહેરો, બાદશાહે તેને પૂછ્યું કે, તને ઠંડી નથી લાગતી? ચોકીદારે કહ્યું કે, જહાંપનાહ ઠંડી તો બહુ લાગે છે, પરંતુ મારી પાસે ગરમ કપડાં નથી, બાદશાહે કહ્યું કે, હું તારા માટે મહેલમાંથી ગરમ કપડાં મોકલાવું છું, સવારે ચોકીદારનું મૃત્યુ થઈ ગયું, જાણો કેમ?

પૌરાણિક લોકકથા અનુસાર, એક શિયાળાની રાત્રે બાદશાહે જોયું કે, તેના મહેલનો એક ઘરડો ચોકીદાર સામાન્ય વસ્ત્રોમાં જ પહેરો ભરી રહ્યો હતો. બાદશાહે ચોકીદારને પૂછ્યું કે, તને ઠંડી નથી લાગતી? …

એક શાહુકારે ગરીબ પિતાને જણાવ્યું કે, મારા પૈસા પાછા આપ અથવા તારી સુંદર દિકરી સાથે લગ્ન કરાવ, તેણે એક બેગમાં બે પત્થર મૂક્યા અને કહ્યું તારી દિકરી કાળો પત્થર કાઢે તો તેણે મારી સાથે લગ્ન કરવાં પડશે, જો સફેદ પત્થર નીકળશે તો તારું દેવું માફ, જાણો પછી શું થયું

એક લોકકથા અનુસાર પૌરાણિક સમયમાં એક શાહુકાર પાસેથી એક ગરીબ ખેડૂતે ઉધાર પૈસા લીધા હતા. બહુ પ્રયત્નો બાદ પણ તે દેવું ચૂકવી શકતો નહોંતો. એકદિવસ શાહુકારે ખેડૂતને કહ્યું કે, …

રાજાના મંત્રીથી થઈ ગઈ એક ભૂલ તો તેને મળ્યો મૃત્યુદંડ, રાજાએ કહ્યું- તેને 10 ખૂંખાર કૂતરાઓ સામે ફેંકી દો, પરંતુ મંત્રીએ માંગ્યો 10 દિવસનો સમય, 10 દિવસ બાદ કૂતરાઓ મંત્રીને પ્રેમ કરવા લાગ્યા, જાણો એનું કારણ

પૌરાણિક સમયમાં એક રાજાએ અપરાધીઓને સજા આપવા માટે 10 ખૂંખાર જંગલી કૂતરા પાળી રાખ્યા હતા. જ્યારે પણ કોઇને મૃત્યુદંડ આપવાનો હોય ત્યારે એ વ્યક્તિને આ કૂતરાઓ સામે રાખી દેતો …

મહાભારતનું યુદ્ધ ચાલી રહ્યું હતું અને ભીષ્મ પિતામહે ઘોષણા કરી કે બીજા દિવસે તેઓ બધા જ પાંડવોનો વધ કરી નાખશે, પાંડવોની રક્ષા માટે શ્રીકૃષ્ણએ દ્રૌપદીને કહ્યું કે મારી સાથે ચાલ તેના પછી જે થયું તેનાથી આપણને પણ શીખ મળે છે

મહાભારતના યુદ્ધની શરૂઆતમાં જ દુર્યોધને કૌરવોના સેનાપતિ ભીષ્મ પિતામહ માટે વારંવાર વ્યંગ કરવાનું શરૂ કરી દીધું હતું. જેનાથી દુ:ખી થઈને એક દિવસ પિતામહે કહી દીધું હતું કે, કાલે તેઓ …
error: Content is protected !!