એક છોકરો રેલવે પ્લેટફોર્મ પર પાણીની બોટલ વેચતો હતો, એક દિવસ ટ્રેનમાં બેઠેલા શેઠે તેને બોલાવ્યો અને બોટલનો ભાવ પૂછ્યો, છોકરાએ કહ્યુ – 10 રૂપિયાની બોટલ, શેઠે કહ્યુ – 7 રૂપિયામાં આપીશ શું? શેઠની વાત સાંભળીને છોકરાએ શું કર્યુ?

એક 15 વર્ષનો છોકરો રેલવે પ્લેટફોર્મ પર પાણી વેચતો હતો. તેનાથી તેનો ગુજારો થતો હતો. એક દિવસ જ્યારે તે પાણી વેચી રહ્યો હતો ત્યારે ટ્રેનમાં બેઠેલા એક શેઠે તેને …