એક શેઠને આંખમાં ઇન્ફેક્શન થઈ ગયુ, ડૉક્ટરે કહ્યુ – તમારે સાત દિવસ સુધી માત્ર લીલો રંગ જ જોવાનો છે, શેઠને સમજમાં નહોતું આવી રહ્યુ કે શું કરવું, ત્યારે તેના નોકરે જણાવ્યો આ સમસ્યાનો ઉકેલ

કોઈ શહેરમાં એક અમીર વ્યક્તિ રહેતો હતો. તેને પોતાના રૂપિયા ઉપર ખૂબ અહંકાર હતો. એક વખત કોઈ કારણથી તેની આંખોમાં ઇન્ફેક્શન થઈ ગયુ. તેણે શહેરના સૌથી મોટા આંખના ડૉક્ટર …