Author: admin

શિયાળાની રાત્રે મહેલની બહાર ઘરડો ચોકીદાર ભરી રહ્યો હતો પહેરો, બાદશાહે તેને પૂછ્યું કે, તને ઠંડી નથી લાગતી? ચોકીદારે કહ્યું કે, જહાંપનાહ ઠંડી તો બહુ લાગે છે, પરંતુ મારી પાસે ગરમ કપડાં નથી, બાદશાહે કહ્યું કે, હું તારા માટે મહેલમાંથી ગરમ કપડાં મોકલાવું છું, સવારે ચોકીદારનું મૃત્યુ થઈ ગયું, જાણો કેમ?

પૌરાણિક લોકકથા અનુસાર, એક શિયાળાની રાત્રે બાદશાહે જોયું કે, તેના મહેલનો એક ઘરડો ચોકીદાર સામાન્ય વસ્ત્રોમાં જ પહેરો ભરી રહ્યો હતો. બાદશાહે ચોકીદારને પૂછ્યું કે, તને ઠંડી નથી લાગતી? …

એક શાહુકારે ગરીબ પિતાને જણાવ્યું કે, મારા પૈસા પાછા આપ અથવા તારી સુંદર દિકરી સાથે લગ્ન કરાવ, તેણે એક બેગમાં બે પત્થર મૂક્યા અને કહ્યું તારી દિકરી કાળો પત્થર કાઢે તો તેણે મારી સાથે લગ્ન કરવાં પડશે, જો સફેદ પત્થર નીકળશે તો તારું દેવું માફ, જાણો પછી શું થયું

એક લોકકથા અનુસાર પૌરાણિક સમયમાં એક શાહુકાર પાસેથી એક ગરીબ ખેડૂતે ઉધાર પૈસા લીધા હતા. બહુ પ્રયત્નો બાદ પણ તે દેવું ચૂકવી શકતો નહોંતો. એકદિવસ શાહુકારે ખેડૂતને કહ્યું કે, …

રાજાના મંત્રીથી થઈ ગઈ એક ભૂલ તો તેને મળ્યો મૃત્યુદંડ, રાજાએ કહ્યું- તેને 10 ખૂંખાર કૂતરાઓ સામે ફેંકી દો, પરંતુ મંત્રીએ માંગ્યો 10 દિવસનો સમય, 10 દિવસ બાદ કૂતરાઓ મંત્રીને પ્રેમ કરવા લાગ્યા, જાણો એનું કારણ

પૌરાણિક સમયમાં એક રાજાએ અપરાધીઓને સજા આપવા માટે 10 ખૂંખાર જંગલી કૂતરા પાળી રાખ્યા હતા. જ્યારે પણ કોઇને મૃત્યુદંડ આપવાનો હોય ત્યારે એ વ્યક્તિને આ કૂતરાઓ સામે રાખી દેતો …

મહાભારતનું યુદ્ધ ચાલી રહ્યું હતું અને ભીષ્મ પિતામહે ઘોષણા કરી કે બીજા દિવસે તેઓ બધા જ પાંડવોનો વધ કરી નાખશે, પાંડવોની રક્ષા માટે શ્રીકૃષ્ણએ દ્રૌપદીને કહ્યું કે મારી સાથે ચાલ તેના પછી જે થયું તેનાથી આપણને પણ શીખ મળે છે

મહાભારતના યુદ્ધની શરૂઆતમાં જ દુર્યોધને કૌરવોના સેનાપતિ ભીષ્મ પિતામહ માટે વારંવાર વ્યંગ કરવાનું શરૂ કરી દીધું હતું. જેનાથી દુ:ખી થઈને એક દિવસ પિતામહે કહી દીધું હતું કે, કાલે તેઓ …

એક ગ્રાહકને દુકાનદારે 20 રૂપે ડઝન કેળાં અને 100 રૂપિયો કિલો સફરજનનો ભાવ જણાવ્યો, એ જ સમયે એક મહિલા ત્યાં આવી, તેને 5 રૂપિયે ડઝન કેળાં અને 25 રૂપિયે કિલો સફરજન આપ્યાં, જ્યારે દુકાનદારે જણાવ્યું મહિલાને સસ્તાં ફળ આપવાનું કારણ તો ગ્રાહકની આંખમાં આવી ગયાં આંસુ.

ફૂલોની દુકાન પર એક ગ્રાહકને દુકાનદારે કેળાના 20 રૂપિયાનાં ડઝન અને સફરજનના 100 રૂપિયાનાં કિલોનો ભાવ જણાવ્યો. ત્યાં એક ગરીબ મહિલા આવી ત્યાં. તેણે પણ કેળાં અને સફરજનનો ભાવ …

એક વ્યક્તિએ સંતને જણાવ્યું કે મારા મિત્રો ખોટું બોલે છે, મારી પત્ની અને બાળકો પણ સ્વાર્થી છે, ત્યારે સંતે એક કહાની સંભળાવી જેમાં એક બાળકી એવા રૂમમાં ગઈ, જ્યાં ઘણા બધા અરીસા લાગેલા હતા, તેને લાગ્યું કે રૂમમાં ઘણા બધા બાળકો રમી રહ્યા છે, જાણો પછી શું થયું

પ્રાચીન સમયમાં એક વ્યક્તિ ખૂબ દુઃખી હતો. એક દિવસ તે શહેરના પ્રસિદ્ધ સંત પાસે ગયો અને બોલ્યો કે સ્વામીજી મારી સાથે કોઈ પણ સારી વ્યક્તિ નથી. મારા બધા મિત્રો …

મહેનતી યુવકને સફળતા ન મળી તો તેણે આપાઘાત કરવાનું વિચાર્યુ, જંગલમાં તેને એક મહાત્મા મળ્યા, તેમણે યુવકને જણાવી થોર અને વાંસના વૃક્ષની ખાસ વાત, જેને સાંભળીને યુવકે આપઘાતનો વિચાર માંડી વાળ્યો

કોઈ ગામમાં એક ઇમાનદાર અને મહેનતી યુવક રહેતો હતો. અનેક વર્ષો સુધી અથાક મહેનત કર્યા પછી પણ તે કોઈ ક્ષેત્રમાં સફળ નહોતો થઈ શકતો. છેલ્લે નિરાશ થઈને તેણે આપઘાત …

50 ફુગ્ગાઓ પર જુદા-જુદા લોકોના નામ લખીને રૂમમાં રાખવામાં આવ્યા, બધાએ પોતાના નામના ફુગ્ગા શોધવાના હતા, અનેક પ્રયાસ પછી પણ તેઓ આવું ન કરી શક્યા, તેના પછી જે થયું તેનાથી આપણને પણ શીખ મળે છે

એક વખત કોઈ હોટલમાં કંપનીની મીટિંગ ચાલી રહી હતી. આશરે 50 લોકો તે મીટિંગમાં હતા. મીટિંગનો વિષય હતો કે આપણી સમસ્યાઓને આપણે કેવી રીતે દૂર કરી શકીએ છીએ? મીટિંગ …

એક મોટા વૃક્ષ પર કબૂતરોનું ટોળું રહેતું હતું, વૃદ્ધ કબૂતરે બધાને કહ્યુ કે વૃક્ષના થળ પર વીટાયેલી વેલને તરત નષ્ટ કરી દો, બધા કબૂતર વૃદ્ધની વાતનો મજાક ઉડાવવા લાગ્યા અને બોલ્યા આ વેલ અમારું શું બગાડી દેશે, જાણો પછી વૃદ્ધની વાત કેવી રીતે પડી સાચી?

એક લોકકથા મુજબ કોઈ મોટા અને ઊંચા વૃક્ષ ઉપર કબૂતરોનું એક ટોળું રહેતું હતું. તે કબૂતરોમાં એક વૃદ્ધ કબૂતર પણ હતો. એક દિવસ વૃદ્ધ કબૂતરે બધા કબૂતરોને કહ્યુ કે …

એક ગામમાં સાપોનો આતંક હતો, કેટલાય લોકો સાપોના કારણે પોતાનો જીવ ગુમાવી ચૂક્યા હતા, એક વ્યક્તિએ સાપથી બચવા માટે બીજું જાનવર પાળ્યું, એક દિવસ પતિ-પત્ની ઘરની બહાર હતા અને બાળક ઘરની અંદર એકલુ હતુ, તેના પછી શું થયું?

પ્રાચીન સમયની એક ચર્ચિત લોક કથા મુજબ એક ગામમાં સાપોનો આતંક હતો. ગામના કેટલાય લોકોને સાપ ડંખી ચૂક્યો હતો. એક વ્યક્તિની પત્ની ગર્ભવતી થઈ તો તેણે સાપોથી રક્ષા માટે …
error: Content is protected !!